Posts

"નરવૈયા રાજપૂત રત્નમાળા" ગ્રંથ વિમોચન

Image
વટ, વચન તેમજ ગાય - ગવતરી, બહેન - બેટી, ધરમ ધીંગાણા માટે લીલાં માથાના બલિદાન આપનાર નાડોદા (નરવૈયા) રાજપૂત સમાજના 438 અમર સંત , શુરવીર અને સતીમાતાઓના પાળિયાઓને બોલતા કરતો ગ્રંથ એટલે " નરવૈયા રાજપૂત રત્નમાળા " જેને સ્વ. ખોડુભા બારોટ દ્વારા અક્ષર દેહ મળ્યો છે તે ગ્રંથનું ભવ્ય અને દિવ્ય વિમોચન વર્ષો પહેલાં સિધ્ધરાજ જયસિંહ દ્વારા "સિધ્ધહેમશબ્દનુંશાસન" ગ્રંથનું હાથીની અંબાડી ઉપર તેની શોભાયાત્રા કાઢી હતી અને વર્તમાન સમયમાં ક્ષત્રિય નાડોદા (નરવૈયા) રાજપૂત સમાજે પોતાના સમાજના 438 પાળિયાઓના ઈતિહાસને ઉજાગર કરતા ગ્રંથ " નરવૈયા રાજપૂત રત્નમાળા " નું પણ હાથીની અંબાડી પર શોભાયાત્રા કાઢી ભવ્ય વિમોચન કર્યું હતું અને નાડોદા સમાજના વીરવળ સંત, શુરવીર પૂર્વજો અને સતીમાતાઓની ભાવ - વંદના કરી હતી અને ઉજ્જવળ, ભવ્ય, દિવ્ય, ત્યાગ - બલિદાન અને સમર્પણથી શોભાયમાન આ ગૌરવવંતા ઇતિહાસને જગતના ચોકમાં ખુલ્લો મુકી ગૌરવની લાગણી અનુભવી હતી. " નરવૈયા રાજપૂત રત્નમાળા " માંથી પ્રેરણાના પયપાન કરીને આપણી ભાવિ પેઢીઓ સમાજ અને રાષ્ટ્રનિર્માણના ઉજ્જવળ પંથે અગ્રેસર થાય. જય ભવાની

વાઢેર કુંળની જનેતા - સતી સોનબા || Sati Sonaba No Etihas/history...#nadoda / #karadiya Rajputs

Image
સતી સોનબા નો વંશ એટલે વાઢેર વંશ કરમા કટારી ગ્રહિને, સ્વહસ્તે કુખ વાઢી, આ બાળકનો જન્મ થયો તેમનો વંશ સ્થપાયો કુખ વાઢીને જન્મ આપતા "વાઢેર'' કહેવાયા જે કાળક્રમે અપભ્રંશ થઈને "વઢેર'' તરીકે પ્રચલિત છે. વાઢેર વંશની વેલ વધારનાર ટુંકમા જાણીયે કંમ્ધજથી રાઠોડ રાજપુત બ્રજ દેશા ચંદણ બનાં, મેર પહાડાં મોડ ગરુડ ખંગા લંક ગંઢા, રાજ કળી રાઠોડ; રાઠોડ અજાજી તેઓ રાજસ્થાનથી આવી ચંદુર થી લોલાડા ગામમા (વઢિયાર)ગાદી સ્થાપી જે હાલ તા.શખેશ્ર્વર મા છે. ક્ષત્રિ લાગે ખોટ, ગઢ થી જાતાઁ ગાવડી. દેને "રાઠોડ" દોટ, માતની ખાતર મોભિયા.... તેમના વારસદાર રાઠોડ વીર પબાજી ગાયોની વારે ચડયા અને ધીગાણા માં કામ આવ્યા શહીદ થયા ત્યારે સોનબાને 8 માસનો ગર્ભ થયો. તેમને સતી થવાનો સંકલ્પ જાહેર કર્યો . પણ તેમના કુંટુબીજનો , ભાયાતો સૌ આ વાતને માનવા તૈયાર ન હતા કારણકે સતી સોનબાની કુખે બાળક હતુ તેથી બાળહત્યાનુ પાંપ લાગે તેથી સતી થતા રોક્યા સતી સોનબા પોતાના સંકલ્પમા મક્કમ હતા તેમને વિચાર્યુ કે મારા પતિની ઈચ્છા હતીકે મને પુત્ર થાય . ભગવાન શિવજી ની કૃપાથી મારી કુખમા બાળક છે.આવા તેજસ્વી બાળકને માર...

Basic Mechnical Engineering Imp | GTU sem1 IMP Question

Image
Gujarat Technological University In Semister 1 Subject Basic Mechnical Engineering (BME) most IMP Questions......

નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને ઇતિહાસ- ૨ || History Of Nadoda Rajputs Community

Image
નાદોલ ગામમાં પ્રખ્યાત દેવતાઓનો મોટો સમુહ છે. તેની પાડોશમાં પશ્ચિમ તરફ પાંચ માઇલ ઉપર નાદોલ નામે અજમેરના ચૌહાણો નું સ્થળ હતું અને ઘણા પ્રાચીન કાળમાં સ્થાપવામાં આવેલ હતું. આ નાદોલમાંથી શિરોહીના દેવતા રાજપૂતો અને જાલોરના સોનીગરા રાજપૂતોની શાળા ઉભી થઇ હતી. આ દેવડા રાજપૂતોએ જોધપુર ના રાઠોડવંશી રાજપુતોના અનેક પ્રયત્નો હુમલાઓ આવ્યા છતા પોતાની જમીન જાગીર ટકાવી રાખી છે. ત્યારે સોનીગરા રાજપૂતોએ બીજા રાજપૂતો સાથેની લડાઇમાં વિજયી બન્યા પણ તેઓનું નામ સ્વતંત્ર રાજ્યોની નોંધમાં જોવામાં આવતું નથી. આ કિંમતી જાગીર કે જેમા લગભગ ૩૮૦ ગામો આવેલા છે તે જોધપુર રાજ્ય સાથે જોડાયેલા હતા. નાદોલથી આવે નાડોદા રાજપૂતો ન હોય ? ચૌહાણ વંશમાં પૃથ્વીરાજ ચૌહાણ સૌથી બહાદુર રાજા હતા. તેનો એક ભારિન્ડાનો ગોગા નામનો સરદાર હતો. આ સરદારે પોતાના ૪૭ પુત્રો અને ભાઈઓ સહિત સતલજના કિનારા ઉ૫ર મહમદ ધોરી સામે યુઘ્ધ કરતા મરણ પામ્યા હતા. ત્યાંથી મહંતમ ધોરી અજમેર ઉ૫ર ચડી આવ્યો અને અજમેરમાં ૫ણ તે વખતે ચૌહાણ રાજપૂતો રહેતા હતા. જેમણે મહંમદ ઘોરીને સજજડ હાર ખવડાવી અને પાછા ફરવા ફરજ પાડેલ. આ ૫છી મહંમદ ઘોરી નેહવાલા અને નાંદોલ થઈને ગુજ...

નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને ઇતિહાસ- ૧ || History Of Nadoda Rajputs Community....

Image
ગુજરાત રાજ્ય માં ખુબ જ ઓછી સંખ્યામાં જુદા જુદા પાંચ ભાગોમાં વહેંચાયેલા રાજપૂત નાડોદા સમાજના ઇતિહાસ બાબતે જુદી જુદી અટકળો થાય છે તેમ છતા નાડોદા કેમ કહેવાયા તેની કોઇ ચોક્કસ વિગત ન મળતા આ બાબતે થોડું સંશોધન કરી ઇતિહાસ ના સાધનો અને રાસમાળા ભાગ-૨ માંથી થોડી વિગત મળી છે. રાજપૂત નાડોદા જ્ઞાતિ નો ઇતિહાસ રસપ્રદ છે અને તેનો સામાજીક વારસો ઉચ્ચ છે. આજકાલ જ્યારે સમાજ કે જે દારૂ, માંસાહાર, જુગાર વગેરે અસ્તિત્વ ધરાવતા સમાજના મોટા દુષણો વારસાગત છે. ત્યારે આપણો નાડોદા સમાજ કે જેનો વારસો બધાથીયે અલગ તરી આવે છે અને આવા વ્યસનો કે બદીઓ આપણો રાજપૂત હોવા છતા સ્પર્શી શકી નથી આપણો સમાજ જેનાથી અલિપ્ત રહી આપણે સમાજમાં આપણુ વર્ચસ્વ, વારસો ઉજજવળ રીતે જાળવી રાખ્યો છે તે એક પ્રશંસનીય બાબત છે. અને આ વારસો જાળવવા માટે આપણા સંસ્કાર અને શાંતિપ્રિય સ્વભાવ વધારે મદદરૂપ થયો છે. આપણે રાજપૂત નાડોદા છીએ તે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામે ઓળખાય છે. વિરમગામથી રાધનપુર વિસ્તાર કે જે વઢીયાર ખારાપટ અહીં નાડોદા જ્ઞાતિ તરીકે ઓળખાય છે વળી કેટલી જગ્યાએ નાડોદા પટેલ પણ કહેવાય છે. સુરેન્દ્રનગર ઝાલાવાડમાં માત્ર નાડોદા ત...

Identifiers and Variables

Image
Identifiers are the names that identify the elements such as classes, methods, and variables in a program. All identifiers must obey the following rules: An identifier is a sequence of characters that consists of letters, digits, underscores (_), and dollar signs ($). An identifier must start with a letter, an underscore (_), or a dollar sign ($). It cannot start with a digit. An identifier cannot be a reserved word. (See Appendix A for a list of reserved words.) An identifier cannot be true, false, or null. An identifier can be of any length. For example, $2, ComputeArea, area, radius, and print are legal identifiers, whereas 2A and d+4 are not because they do not follow the rules. Since Java is case sensitive, area, Area, and AREA are all different identifiers. Variables are used to store values that may be changed in the program. The variable declaration tells the compiler to allocate appropriate memory space for the variable based on its data type. A v...

JAVA : Reading Input from the Console

Image
Reading Input from the Console Reading input from the console enables the program to accept input from the user. Console input is not directly supported in Java, but you can use the Scanner class to create an object to read input from System.in, as follows: Scanner input = new Scanner(System.in); Above statement creates a Scanner object and assigns its reference to the variable input. An object may invoke its methods. To invoke a method on an object (variable input) is to ask the object to perform a task. You can invoke the nextDouble() method to read a double value as follows: double radius = input.nextDouble(); Program : ComputeAreaWithConsoleInput.java  The specific import specifies a single class in the import statement. The wildcard import imports all the classes in a package by using the asterisk as the wildcard. There is no performance difference between a specific import and a wildcard import declaration. Program : ComputeAverage.java ...